Alumni Students Event 2021 | Multimedia | Surat Gujarat College Get to Gather | RNW Backend Support

Share this & earn $10
Published at : September 22, 2021

ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન એટલે કે સોનેરી પળ નો અંબાર.
કે જેની વિધાર્થીઓ ઘણી આતુરતા થી રાહ જોતા હોય છે.
કે ઘણા સમય પછી એ ગુરુ ને મળવાનું હોય છે કે જેને ઝીરો થી હીરો બનાવ્યા હોય
અને એ સ્ટાફ, અને એ હરેક પરિસ્થિતિમાં સાથ આપનાર મિત્રો ને મળવાનો ઉત્સાહ જ કઈંક અલગ હોય છે.
તો એવું જ કઈંક રેડ એન્ડ વાઈટ સંસ્થા દ્વારા ભૂતપૂર્વ વિધાર્થી સંમેલન નું આયોજન કરવામાં આવતું હોય છે.
જેથી વિધાર્થીઓ ઇન્ટર બિઝનેસ અને નોલેજ ને શેર કરી કરિયર ને આગળ વધારી શકે.
અને એક એવું નેટવર્ક ઉભું કરી શકે કે હરકોઈ પરિસ્થિતિ ને આસાનીથી સંભાળી શકે.
એવી સંસ્થા દ્વારા અવારનવાર કોશિશ રહેતી હોય છે.

We are happy to see that the work we had done behind them is reflected in their personalities.

many of them are company owners or in good positions at the company.

in this alumni students meetup, they said a few words about self4society, job regarding awareness. After that all of us took dinner.



આજે રેડ એન્ડ વાઈટ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ના વિદ્યાર્થીઓ કોલેજ ની સાથે જોબ કરી ને આત્મનિર્ભર બની ગયા છે.
તો તમે શેની રાહ જોવો છો?

તો આજે જ અમારા કરિયર એક્સપર્ટ પાસે થી કાઉન્સીલીંગ કરાવો અને વધુ માહિતી મેળવો તમારા સ્વપ્ન સાકાર કરવા.

વધુ માહિતી માટે સંપર્ક કરો .
+91 7878 444 333

►Website :- http://www.rnwmultimedia.com/
►Facebook :- https://www.facebook.com/rnwmultimedia
►Twitter :- https://twitter.com/rnw_multimedia
►LinkedIn :- http://in.linkedin.com/in/rnwmultimedia
►Instagram :- https://www.instagram.com/rnwmultimedia/
☎️ Helpline :- 7878 444 333



#alumni #alumnistudents #Alumnievent #surat #Gujarat
#highlight #teaser #function #manishvaghasiya #support
#RNW #collegealumnievent #suratalumni
#studentevent #university Alumni Students Event 2021 | Multimedia | Surat Gujarat College Get to Gather | RNW Backend Support
Alumni EventAlumni students eventscollege alumni event